કરિશ્મા કપૂર પાસે રૂ. 120 કરોડની સંપત્તિ
કરિશ્મા કપૂર પાસે રૂ. 120 કરોડની સંપત્તિ
Blog Article
સ્વ. રાજ કપૂર પરિવારની પુત્રી અને 1990ના દસકાની અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું તાજેતરમાં અવસાન થયા પછી કરિશ્મા પાસે કેટલી સંપત્તિ છે તે બાબતે ચર્ચા શરૂ થઇ હતી. એક રીપોર્ટ મુજબ કરિશ્મા કપૂર પાસે પતિ પાસેથી પ્રાપ્ત થયેલી સંપત્તિ કરતાં પોતાના બળ પર કરેલી કમાણી વધુ છે.